આપેલ લેન્સ માટે,જ્યારે વસ્તુ તેનાથી $0.15 \ m$ દૂર હોય ત્યારે મળતી મોટવણી,જ્યારે વસ્તુ $0.2 \ m$ દૂર હોય ત્યારે મળતી મોટવણી કરતા બમણી છે. લેન્સની કેન્દ્રલંબાઈ .......$m$ છે.

  • A
    $0.05$
  • B
    $0.10$
  • C
    $0.15$
  • D
    $0.20$

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સ માટે,વસ્તુનું અંતર $X$-અક્ષ પર અને પ્રતિબિંબનું અંતર $Y$-અક્ષ પર લેવામાં આવે છે. આમ મળતા આલેખનો પ્રકાર કેવો હશે?

$1.5$ વક્રીભવનાંક અને હવામાં $18 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો ફેરફાર $........... \, cm$ હશે. (પાણીનો વક્રીભવનાંક $= 4/3$ આપેલ છે)

$n$ વક્રીભવનાંક ધરાવતો લેન્સ $n'$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. જો હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ $f$ હોય,તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવા માટે વસ્તુને લેન્સથી '$u$' અંતરે મૂકીને તેનું પ્રતિબિંબ '$v$' અંતરે મેળવે છે. '$u$' અને '$v$' વચ્ચેનો આલેખ કેવો મળશે?

Difficult
View Solution

એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo